News of Friday, 22nd February 2019
આંધ્રએ નાગાલેન્ડને ૧૭૯ રનોથી હરાવી હાંસલ કરી ટી-ર૦ મા સૌથી મોટી જીત
આંધ્રપ્રદેશે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમા નાગાલેન્ડને ૧૭૯ રનોથી હરાવીને ટી-ર૦ મા સૌથી મોટી જીત મેળવી હતી. ર૪૪/૪ નો સ્કોર બનાવવા માટે આંધ્રપ્રદેશએ નાગાલેન્ડને ૬પ રનમા જ સમેટી દીધેલ. આ પહેલા મોટી જીત (૧૭ર રન) શ્રી લંકાએ ર૦૦૭ મા કેન્યા સામે મેળવી હતી.
(11:50 pm IST)