ખેલ-જગત
News of Tuesday, 22nd January 2019

કુનાલ પંડયાએ પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબના ઇલાજ માટે કોરો ચેક આપ્યો

ક્રિકેટર કુનાલ પંડયાએ હોસ્પિટલમાં દાખલ થયેલ પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટીનના ઇલાજ માટે બીસીસીઆઇના પૂર્વ સચિવ સંજય પટેલને  કોરો ચેક આપ્યો, કુનાલએ પટેલને કહ્યું સર જેટલી જરૂર હોય એટલી રકમ ભરી લેજો. પરંતુ રૂ. ૧ લાખથી ઓછા નહી. પટેલે જ જેકબના ઇલાજ માટે મદદની પહેલ કરી છે.

 

(10:33 pm IST)