ખેલ-જગત
News of Tuesday, 22nd January 2019

ટી-ર૦ ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ મહીલા ક્રિકેટર્સને કોમેન્ટેર્ટસ કરતા પણ ઓછી રકમ

હાલમાં જ રમાયેલ સુપર સ્મૈશ ટી-ર૦ ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટર્સને કોમેન્ટેર્ટસથી પણ ઓછી રકમ મળી. ન્યુઝીલેન્ડના  પુરૃષ ટીમના વિકેટ કીપર પીટર મૈકગ્લૈશનએ જણાવ્યું છે કે કોમેન્ટેટર મિચેલ મૈકલેનેધનએ ફાઇનલ મેચ માટે પ૭પ ડોલર કમાણા. જયારે વિજેતા વેલિંગ્જ્ઞન બ્લેજની ઓલ રાઉન્ડર સોફી ડીવાઇનને પપ ડોલર અને ટીમને ફકત મેડલ અને ટ્રોફી જ મળ્યા.

 

(10:14 pm IST)