ખેલ-જગત
News of Wednesday, 21st November 2018

ફ્રાંસે ઉરુગ્વેને આપી 1-0થી માત

નવી દિલ્હી:પોતાના ઘર આંગણાને રમાયેલ દોસ્તને મેચમાં ફ્રાંસે ઉરુગ્વે 1-0થી માત  આપી હતી.જો કે મેચમાં ફ્રાન્સના સ્ટાર ખેલાડી કિલીયન એમ્બાપ્પે ઇજા થઇ હતી. મેચમાં ફ્રાન્સ માટે એક માત્ર ગૉલ ઈંગ્લીશ  કબલ ચેર્સલીનાં ખેલાડી ઓલિવર ગિરોડે કર્યો હતો. તેને 52મી મિનિટે ગોલ કર્યો હતો,.

(4:55 pm IST)