ગુવાહાટીમાં ત્રણ સદી....
રોહિત-કોહલી વચ્ચે રેકોર્ડ ભાગીદારી
ગુવાહાટી,તા. ૨૧ : ગુવાહાટીમાં આજે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ધારણા પ્રમાણે જ ભારતે વેસ્ટઇન્ડિઝને આઠ વિકેટે કચડી નાંખીને ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૩૨૩ રનના લક્ષ્યાંકને પણ ભારતે ૪૭ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી હતી.
રોહિત શર્મા
રન............................................................... ૧૫૨
બોલ............................................................. ૧૧૭
ચોગ્ગા............................................................. ૧૫
છગ્ગા.............................................................. ૦૮
સ્ટ્રાઇકરેટ................................................ ૧૨૯.૯૧
વિરાટ કોહલી
રન............................................................... ૧૪૦
બોલ............................................................. ૧૦૭
ચોગ્ગા............................................................. ૨૧
છગ્ગા.............................................................. ૦૨
સ્ટ્રાઇકરેટ................................................ ૧૩૦.૮૧
હેટમાયર
રન............................................................... ૧૦૬
બોલ............................................................... ૭૮
ચોગ્ગા............................................................. ૦૬
છગ્ગા.............................................................. ૦૬
સ્ટ્રાઇકરેટ................................................ ૧૩૫.૮૯