ખેલ-જગત
News of Monday, 21st September 2020

ચેન્નાઈને વધુ એક ફટકોઃ ડેવેન બ્રાવો ઈન્જર્ડ

આઈપીએલના પ્રથમ મેચમાં ચેન્નાઈએ મુંબઈને હરાવી જીતનું ખાતુ ખોલી નાખ્યું છેઃ ત્યારે ચેન્નાઈમાં સ્ટાર ખેલાડીઓ નથી. રૈના, હરભજન ટીમમાં નથીઃ ત્યારે ડેવેન બ્રાવો પણ ઈન્જર્ડ હોય અમુક મેચો રમી શકશે નહિ

(1:05 pm IST)