ખેલ-જગત
News of Tuesday, 21st August 2018

ભારતીય મહિલા અને પુરૂષ ટીમો બેડમિન્ટન સ્પર્ધામાંથી બહાર

જાપાન અને ઈન્ડોનેશિયા સામેની કવોર્ટર ફાઈનલમાં સિંધુ અને પ્રણોય પોતપોતાની મેચ જીતી ગયા, પરંતુ અન્ય ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન

(4:16 pm IST)