ખેલ-જગત
News of Tuesday, 21st August 2018

ફોગાટને આમિરે આપ્યા અભિનંદન

રાજય સરકાર આપશે ત્રણ કરોડ રૂપિયાનું ઈનામ

ગોલ્ડ મેડલ જીત્યા બાદ વિનેશ ફોગાટને બધેથી અભિનંદન મળી રહ્યા છે. 'દંગલ' ફિલ્મ બનાવનાર આમિર ખાને કહ્યું હતું કે 'ગોલ્ડ જીતવા બદલ અભિનંદન અમને બધાને તારા પર ગર્વ છે. આમિર અને ટીમ દંગલ તરફથી પ્રેમ.' દરમિયાન હરીયાણાના સ્પોટ્ર્સ મીનીસ્ટર અનિલ વિજે કહ્યું હતું કે રાજય સરકાર તેને ૩ કરોડ રૂપિયાનું ઈનામ ઉપરાંત નોકરી પણ આપશે.

(4:13 pm IST)