ખેલ-જગત
News of Saturday, 21st July 2018

૧૯૫૫ કરોડની કમાણી કરતો મેવેધર : ફોર્બ્સની યાદીમાં સૌથી અમીર ખેલાડી

ફોર્બ્સે ૨૦૧૮મા સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમેરિકાના પ્રોફેશનલ બોકસર મેવેધર ૨૮૫ મિલિયન ડોલર એટલે કે  ૧૯ અબજ, ૫૫ કરોડ, ૬૮ લાખ, ૪૨ હજાર ૫૦૦ની કમાણી સાથે પહેલા નંબર પર છે. ત્યારબાદ અર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું નામ આવે છે. મેસીએ પોર્ટુગલના પોતાના હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ છોડી દીધો છે.

(1:15 pm IST)