News of Friday, 21st June 2019
લોકો ૧૦ સારા દિવસ ભૂલી જાય છે એક ખરાબ દિવસને યાદ રાખે છે : રાશિદખાનની પ્રતિક્રિયા
એક વન-ડેમાં ૧૦૦ રન દેનાર પ્રથમ સ્પિનર બનવા પર થઇ આલોચનાને લઇ અફઘાનિસ્તાનના રાશિદખાનએ કહ્યું છે કે તે આને લઇ ખૂબ જ વધારે વિચારી નથી શકતા.
એમણે કહ્યું લોકો ૧૦ સારા દિવસો ભૂલી જાય છે એક ખરાબ દિવસને યાદ રાખે છે આલોચના પર વિચારતા રહેવાનો કોઇ અર્થ નથી .
(12:06 am IST)