ખેલ-જગત
News of Friday, 21st June 2019

ઓસ્ટ્રેલિયા-બાંગ્લાદેશ મેચમાં તુટયો એક વિશ્વકપ મેચમા સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ ફોટોઃ ૧૧ - (વિશ્વકપ ) વિશ્વકપ ર૦૧૯ માં ઓસ્ટ્રેલિયા - બાંગ્લાદેશ વચ્ચે રમાયેલ મેચમાં કુલ ૭૧૪ રન બન્યા જે સાથે એક વિશ્વકપ મેચમાં બન્યો સર્વાધિક રનનો રેકર્ડ તુટયો. ઓસ્ટ્રેલિયાએ પ વિકેટે ૩૮૧ રન બનાવ્યા જયારે બાંગ્લાદેશએ પોતાનો સર્વાધિક વન ડે સ્કોર ૮ વિકેટે ૩૩૮ રન નોંધાવ્યા. કુલ ૬૮૮ રનો સાથે પાછલો રેકોર્ડ ઓસ્ટ્રેલીયા-શ્રીલંકા ર૦૧પ ના વિશ્વકપ મેચમાં બન્યો હતો.

 

વિશ્વકપ ર૦૧૯ માં ઓસ્ટ્રેલિયા - બાંગ્લાદેશ વચ્ચે રમાયેલ મેચમાં કુલ ૭૧૪ રન બન્યા જે સાથે એક વિશ્વકપ મેચમાં બન્યો સર્વાધિક રનનો રેકર્ડ તુટયો.

ઓસ્ટ્રેલિયાએ પ વિકેટે ૩૮૧ રન બનાવ્યા જયારે બાંગ્લાદેશએ પોતાનો સર્વાધિક વન ડે સ્કોર ૮ વિકેટે ૩૩૮ રન નોંધાવ્યા. કુલ ૬૮૮ રનો સાથે પાછલો રેકોર્ડ ઓસ્ટ્રેલીયા-શ્રીલંકા ર૦૧પ ના વિશ્વકપ મેચમાં બન્યો હતો.

(12:06 am IST)