ખેલ-જગત
News of Friday, 21st June 2019

પાકીસ્તાનના હસનઅલીએ ભારત વિશ્વકપ જીતશે દાવાને સમર્થન આપ્યુંઃ બાદમાં ડિલીટ કર્યુ ટવિટ

એક ભારતીય ચાહકને જવાબ આપતા પાકિસ્તાની બોલર હસનઅલીએ ભારત ર૦૧૯ નો વિશ્વકપ જીતશે તેમ સમર્થન આપ્યુ છે.

ચાહકએ પાકિસ્તાન વિરૂદ્ધ જીત પર ભારતને અભિનંદન આપતા લખ્યું હતુ હવે વર્લ્ડ કપ પર કબજો કરીએ છીએ. જેના જવાબમાં હસનએ લખ્યું આપની આશા પુરી થશે. અભિનંદન.. બાદમાં એમણે ટવિટ ડિલીટ કર્યુ હતુ.

(12:05 am IST)