ખેલ-જગત
News of Friday, 21st June 2019

કા સલાહકાર સમિતિ અથવા IPL: બેમાંથી એકના જ પદ ઉપર રહેવા BCCIની ગાંગુલી-લક્ષ્મણને તાકીદ

નવી દિલ્હી : બીસીસીઆઈના 'એથીકસ' કમીટીના અધિકારી ડી.કે. જૈને સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણને ક્રિકેટ સલાહકાર સમિતિ અથવા આઈપીએલમાંથી ગમે તે એકની જવાબદારી લેવા નિર્ણય આપ્યો હતો. તેમણે જણાવેલ કે બંને પૂર્વ ખેલાડીઓના બે કાર્ય સંભાળવાએ હિતોનો ટકરાવનો મામલો છે. લોઢા કમીટીની ભલામણ મુજબ એક વ્યકિત એક જ સમયે એક જ પદ ઉપર રહી છે. સચિન અંગે આ મુશ્કેલી નથી નડી કેમ કે સચિને પહલા જ સલાહકાર સમિતિ છોડી છે.

(3:41 pm IST)