ખેલ-જગત
News of Tuesday, 21st May 2019

મહિલાઓ સાથે ચર્ચા પછી પૂર્વ ઓસ્ટ્રેલીયાઇ ક્રિકેટર સ્લેટરને વિમાનમાંથી ઉતારવામાં આવ્યો

પૂર્વ ઓસ્ટ્રેલીયન ક્રિકેટર માઇકલ સ્લેટરને બે મહિલાઓ સાથે ચર્ચા પછી  રવિવારના  કંટાસ એરલાઇનની ફલાઇટથી ઉતારી દિધેલ. ચશ્મદીદોના જણાવ્યા પ્રમાણે ચર્ચા દરમ્યાન બહસ દરમ્યાન બુમો પાડી અને અભદ્રભાષાનો પ્રયોગ કર્યો હતો. જે પછી સ્લેટરએ ખુદને ટોયલેટમાં બંધ કરી દિધેલ. જોકે તેણે અસુવિધા માટે માફી માંગેલ. 

(11:54 pm IST)