ખેલ-જગત
News of Tuesday, 21st May 2019

મારા માટે સૌથી પડકારપૂર્ણ વિશ્વકપ હશેઃ ઇંગ્લેન્ડ રવાના થતાં પહેલા વિરાટ કોહલીની ટિપ્પણી

         પ્રથમ વખત સિનીયર વિશ્વકપમાં ભારતીય ટીમની આગેવાની કરવા જઇ રહેલ વિરાટ કોહલીએ ઇંગ્લેડ રવાના થતાં પહેલા કહ્યું  ફોર્મેટને કારણ આ ત્રણ વિશ્વકમપમાં સૌથી પડકારજનક છે. જેનો હું હિસ્સો છું. આઇપીએલના થાકને નજરઅંદાજ  કરતા કોહલીએ કહ્યું કે પરિસ્થિતિઓ નહી વિશ્વકપમાં દબાવ સહન કરવો સૌથી મહત્વપુર્ણ છે.

(10:55 pm IST)