ખેલ-જગત
News of Tuesday, 21st May 2019

વર્લ્ડ કપમાં મારા યોર્કરનો જાદુ બતાવવા તૈયાર છું : શમી

આ ફાસ્ટ બોલરે ૨૦૧૫ના વર્લ્ડકપની ૭ મેચમાં ૧૭ વિકેટ ઝડપી હતી : ઈંગ્લેન્ડની ફલેટ પીચો ઉપર ૩૫૦ રન આસાનીથી બનશેઃ જો કે હું મારી બોલીંગને લઈને ચિંતિત નથી, કારણ કે મને લાગે છે કે ત્યાંની સિચીયુએશન મારી બોલીંગને અનુકુળ છે

(3:21 pm IST)