ખેલ-જગત
News of Tuesday, 21st May 2019

બ્રેડ હોગે કોહલી અને પંત પર ટિપ્પણી કરતા ફેન્સે કર્યો ટ્રોલ

વિરાટ - પંતની એક એડ બાદ બ્રોડે કહ્યું 'લોકો પૈસા માટે શું - શું કરે છે' : ચાહકો તૂટી પડતા આખરે હોગે માફી માંગવી પડી

(3:20 pm IST)