ખેલ-જગત
News of Tuesday, 21st May 2019

૧૫ વર્ષ સુધી કોઈ ન તોડી શકયું ગાંગુલી-દ્રવિડનો પાર્ટનરશિપનો રેકોર્ડ

૧૯૯૯ના વર્લ્ડ કપમાં ટાઉટનમાં ભારતના આ બન્ને ભૂતપૂર્વ  કેપ્ટને શ્રીલંકાના વર્લ્ડ કલાસ બોલરો વાસ-મુરલીધરનને મેદાનમાં દરેક ખૂણે ફટકાર્યા હતા

(3:19 pm IST)