ખેલ-જગત
News of Tuesday, 21st May 2019

બેડમિન્ટન સ્ટાર સાયના પહોંચી લાફટર-શોમાં

ભારતની બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ કપિલ શર્માના શોમાં જોવા મળી હતી. આ શોમાં થોડા દિવસ પહેલા ૧૯૮૩ના વર્લ્ડકપ વિનિંગ ટીમના દરેક ખેલાડીએ ઐતિહાસિક જીતની યાદો શેર કરી હતી.

(3:19 pm IST)