ખેલ-જગત
News of Monday, 20th May 2019

ક્રિકેટર હનુમા બિહારીએ મંગેતર પ્રીતિથી તેલૂગુ રીતિ-રીવાજોથી લગ્ન કર્યા

ભારતીય ક્રિકેટર હનુમા બિહારીએ રવિવારના તેલૂગુ રીત રીવાજ સાથે તેલંગાણા ના વારંગલમાં ૧પ૦૦ મહેમાનોની હાજરીમાં પોતાની મંગેતર પ્રીતિરાજ યુરુવા સાથે લગ્ન કર્યા.  આઇપીએલ ૧ર દરમ્યાન બિહારી દિલ્હી કેપીટલ્સ ટીમનો હીસ્સો હતો. ભાારતીય ક્રિકેટ ટીમના ફીલ્ડીંગ કોચ રામકૃષ્ણ શ્રીધરએ પોતાના સોશ્યિલ મીડિયા અકાઉન્ટ પર નવદંપતિને શુભકામનો પણ આપી.

(12:02 am IST)