ખેલ-જગત
News of Sunday, 21st April 2019

મેચની વચ્ચે કુલદીપ યાદવ રડયોઃ મોઇને એક ઓવરમાં બન્યા ર૬ રન ઝુડયા બાદ કુદદિપ દુઃખી

મુંબઇઃ કાલકતા નાઇટ રાઇડર્સના સ્પિનર કુલદીપ યાદવ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓલ રાઉન્ડર મોઇન અલીને આઉટ કર્ર્યા પછી મેદાન પર રડવા લાગ્યો. ઓવરના છેલ્લા દડા પર આઉટ થયા પહેલા મોઇને ૩ છકકા અને ર ચોક્કા લગાવ્યા હતા. મેચમાં ૪-૦ - પ૯- ૧ આંકડા દાખલ કરી કુલદીપ આઇપીએલમા સંયુકત રીતે સર્વાધિક રન આપનાર સ્પીનર બન્યા.

(1:13 pm IST)