ખેલ-જગત
News of Thursday, 21st March 2019

પંડયા દરેકને બતાવવા માગે છે એની પ્રાથમિકતા ક્રિકેટ છેઃ જહીરખાન

પૂર્વ ભારતીય બોલર અને મૂંબઇ ઇન્ડીયન્સના ડાયરેકટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ જહીરખાનએ કહ્યું છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડયા દરેકને બતાવવા માગે છે કે એમની પ્રાથમિકતા ક્રિકેટ છે. કોફી વિથ કરણ વિવાદ પછી પંડયાના નિલંબનને લઇ જહિરએ કહ્યું કયારેક કયારેક ભટકાવ તમને સાચા રસ્તે પાછા ફરવામા મદદ કરે છે તે સાચા રસ્તામાં છે.

(11:30 pm IST)