ખેલ-જગત
News of Thursday, 21st March 2019

મેચ પુરો થયા પહેલા સુપર ઓવરમાં જીતની જશ્ન મનાવતો ઇમરાન તાહિર

પ્રથમ ટી ર૦ મેચમાં  મંગળવારના શ્રીલંકાઇ બેટસમેન થિસારા પરેશ દ્વારા સુપર ઓવરના પાંચમો દડો મિસ કરવા પર દક્ષિણ અફ્રીકી સ્પિનર ઇમરાન તાહિર જશ્ન મનાવવા લાગ્યો. સુપર ઓવરના છેલ્લા બે બોલમાં શ્રીલંકાને જીત માટે ૧ર રન બનાવવાના હતા તાહિરે પાંચમો દડો ડોટ ફેંકી અને દક્ષિણ આફ્રિકાએ આ મેચ જીતી લીધો.

(10:16 pm IST)