ખેલ-જગત
News of Thursday, 21st March 2019

એશિયન ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમમાં સામેલ થયું નીરજ અને હિમાનું નામ

નવી દિલ્હી: સ્ટાર ભાલા ફેંક નીરજ ચોપડા દોહામાં આવતા મહિને યોજાનાર એશિયન ચેમ્પિયનશિપ માટે ભારતની 39 સભ્યોની ટીમની આગેવાની કરવા માટે પસંદગી મેળવી લીધી છે જયારે હિમા દાસે તાજેતરમાં 400 મીટર સ્પર્ધામાં જગ્યા બનાવવામાં અફસ્ડ રહી હોવા છતાં પણ તેને એશિયન ચેમ્પિયનશીપમાં સ્થાન મળ્યું છે. રાષ્ટ્રીય રેકોર્ડ બનાવર મોહમ્મ્દ અનસ ( 400 મીટર), જીનસન જૉન્સન (800 મીટર અને 1500 મીટર), ધારૂન અય્યાઝમી ( 400 મીટર ) અવિનાશ સાબલે (3000 મીટર સ્ટિપલચેજ) , તેજિન્દર પાલ સિંહ તુર( ગોળા ફેંક), દૂતી ચંદ( 200 મીટર) અને એનું રાણી ( ભાલા ફેંક)ને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

 

(1:12 pm IST)