ખેલ-જગત
News of Wednesday, 21st March 2018

રોનાલ્ડોનો કરચોરી મામલે જેલની સજામાંથી છટકવાનો પ્રયાસ

 નવી દિલ્હી:રિયલ મેડ્રિડના સ્ટાર ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો કરચોરી મામલે જેલની સજામથી છટકવાનો પ્રયાસ કરી રહ્યો છે.એવા તે સ્પેનિશ ટ્રેઝરી વિભાગ સાથે સંપર્ક કરી રહ્યો છે. માહિતી સ્પેનિશ મીડિયા દ્વારા જાહેર કવામાં આવી છેવિભાગ જો રોનાલ્ડોની જેલની અપીલને ફગાવી દે તો એવામાં પુર્તગાલ ખેલાડીને સ્પેનિશ ટ્રેઝરી વિભાગને 1.47 કરોડ યુરો રાશિનું વળતર ચૂકવવું પડશે. જો કે બીજી તરફ  રોનાલ્ડો કરચોરી કર્યો ઇન્કાર કરી રહ્યો છે. જો કે એમ પણ જાણવા મળ્યું છે રોનાલ્ડોએ ટ્રેઝરી વિભાગને કોરો ચેક આપ્યો છે જેથી તે જેલની સજાથી બચી જાય અને છુટકારો મેળવે મામલાથી.

(5:40 pm IST)