ખેલ-જગત
News of Wednesday, 21st March 2018

સ્પેનના લોકો માટે 'આઇડલ બોસ'છે રાફેલ નડાલ

નવી દિલ્હી: સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલ એક એવો ખેલાડી છે જેને સ્પેનના મોટાભાગના લોકો પોતાનો 'આઇડલ બોસ' માને છે. એક માનવ સંશોધક કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ વાત સામે આવી છે.

સમાચાર એજેન્સીએ આપેલી માહતી અનુસાર વર્તમાનમાં વર્લ્ડ નંબર-2 નડાલ સતત ચોથી વખત 'આઇડલ બોસ' તરીકે પસંદ થયો છે.તેને 34.4 પ્રતિશત લોકોએ વોટ કર્યો છે. સર્વેક્ષણમાં 18થી 65 વર્ગના અંદાજે 2300 સ્પેનિશ લોકોએ ભાગ લીધો હતો. નડાલ પછી બીજા નંબર પર બાર્સીલોના ફૂટબોલ ખેલાડી આન્દ્રે ઇનીએસ્ટનું નામ આવે છે. જેને 21.5 પ્રતિશત લોકોએ વોટ કર્યો છે. પુરાંત રમત વર્ગમાં અન્ય તૈરાકી મીરિયા બેલમોર્ટે, ફોર્મ્યુલા-1 ચાલક ફર્નાડો આલોસો અને વર્તમાન રિયલ મેંદરડીના કોચ જિનેદિન જીદાનનો સમાવેશ થાય છે.

(5:29 pm IST)