News of Wednesday, 21st March 2018
મેદાન પર બેટ ફટકારવાનું સેમ્યુઅલ્સને પડ્યુ ભારે : ડીમેરીટ પોઈન્ટ પણ ઉમેર્યો
વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન માર્લન સેમ્યુઅલ્સને ઝીમ્બાબ્વે કવોલીફાયર મેચમાં અનુશાસનહિનતાના આરોપસર આઈસીસીએ ચેતવણી આપી હતી. સાથે જ તેના ખાતામાં એમ ડીમેરીટ પોઈન્ટ પણ ઉમેર્યો હતો. સેમ્યુઅલ્સે આ મેચમાં ૮૦ રન ફટકાર્યા હતા. પરંતુ આઉટ થયા બાદ તેણે પાછા ફરતી વખતે બેટને પીચ પર પછાડી હતી.
(3:46 pm IST)