News of Thursday, 21st February 2019
અય્યરએ પપ બોલમાં બનાવ્યા ૧૪૭ રનઃ ભારતીય ટી-ર૦ માં સર્વાધિક સ્કોર
મુંબઇના બેટસમેન શ્રેયસ અય્યરએ સૈયદ અલી મુસ્તાક ટ્રોફીમા સિકકીમ સામે પપ બોલમા ૧૪૭ રન બનાવ્યા. જે કોઇપણ ભારતીય દ્વારા ટી-ર૦ મા બનાવવામા આવેલ સર્વાધિક સ્કોર છે. અય્યરએ આ ઇનીગમા ૧પ છક્કા અને ૭ ચોગ્ગા માયા.
(11:51 pm IST)