ખેલ-જગત
News of Monday, 21st January 2019

ડિફેન્ડીંગ ચેમ્પિયન ફેડરર બહાર

ઓસ્ટ્રેલિયન ઓપનમાં સર્જાયા મોટા અપસેટ

ગ્રીસના ખેલાડી સ્ટેફાનોસ સિટસિપાસે સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાના સ્વિટ્ઝરલેન્ડના ખેલાડીના સપનાને સાકાર ન થવા દીધુ : એન્જેલીક કર્બર અને મારીયા શારાપોવા પણ હાર્યા : નડાલ પહોંચ્યો કવાર્ટર ફાઈનલમાં

(3:51 pm IST)