ખેલ-જગત
News of Wednesday, 7th April 2021

પાકિસ્તાન સામેની સિરીઝ છોડીને રબાડા અને નોર્કિંગ આઇપીએલ રમવા મુંબઇ આવી ગયા

દિલ્હી કેપિટલ્સના પેસ અટેકના આ બન્ને સારથિઓ કવોરન્ટીનને લીધે શનિવારે વાનખેડેમાં ચેન્નઇ સામેના પ્રથમ મુકાબલામાં રમી નહીં શકે

(3:24 pm IST)