ખેલ-જગત
News of Wednesday, 7th April 2021

ચહલ અને મેકસવેલ બેંગ્લોરને ચેમ્પિયન બનાવી શકશે?

૨૦૧૩માં ચહલ અને મેકસવેલ મુંબઈની ટીમમાં હતા. ત્યારે મુંબઈએ આઈપીએલનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું. આ વર્ષે ૨૦૨૧માં ચહલ અને મેકસવેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાંથી રમી રહ્યા છે. આ બન્ને ખેલાડીઓ બેંગ્લોરને ચેમ્પિયન બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે? ગત આઈપીએલમાં મેકસવેલ ફેઈલ ગયો હતો.

(3:22 pm IST)