ખેલ-જગત
News of Monday, 22nd February 2021

આઈપીએલની હરાજીમાં ફીન્ચની કોઈએ નોંધ ન લીધીઃ નિરાશ

ઓસ્ટ્રેલીયાના વન-ડે અને ટી-૨૦ના કેપ્ટન આરોન ફિન્ચ આઈપીએલની હરાજીમાં એકપણ ટીમે ન ખરીદતા નિરાશ થયો છે ફિન્ચે કહ્યું કે મારી લીગમાં રમવાની ઈચ્છા હતી. હું હેરાન છું કે મારા નામ ઉપર બોલી લગાવવામાં ન આવી જેના કારણે હું દુઃખી છું.

(4:34 pm IST)