ખેલ-જગત
News of Thursday, 14th March 2019

મને ટેનિસથી નફરત હતી : સેરેના વિલિયમ્સના પતિ એલેકિસસ ઓહેનિયન

ર૩ ગ્રેૈંડ સ્લેમ વિજેતા સેરેના વિલીયમ્સના પતિ અને રેડિટ  ના કો-ફાઉન્ડર એલેકિસસ ઓહેનિયનએ ર૦૦પ નો પોતાનો વિડીયો શેયર કરતા લખ્યું છે કે એમને ત્યારે ટેનિસથી નફરત હતી. એમણે લખ્યું ર૦૦પ માં રેડીટ કોન ને રજીસ્ટર કરેલ હતુ એમણે મારી જીંદગી બદલી નાખી. સેરેના અને એલેકિસસના લગ્ન ર૦૧૭ મા થયા હતા એક પુત્રી પણ છે.

(12:00 am IST)