ખેલ-જગત
News of Thursday, 14th March 2019

વિશ્વકપ ટીમની પસંદગી કઠિન થશેઃ વન ડે સીરીઝ જીત પછી ઓસ્ટ્રેલીયન કોચ જસ્ટીન લેંગર

         ભારત સામે બુધવારના  ૩-ર થી વનડે સીરીઝ જીત પછી ઓસ્ટ્રેલીયન ટીમના મુખ્ય કોચ જસ્ટીન લેંગરએ કહ્યું છે કે એમને ટીમના ખેલાડીઓ પર ગર્વ છે. અને આગામી વિશ્વકપ માટે ટીમની પસંદગી ઘણી મુશ્કેલ હશે, જયારે લેંગરએ આગળ કહ્યું કે ભારતએ ઓસ્ટ્રેલિયામાં અમારાથી વધુ સારું રમ્યા.

(10:56 pm IST)