ખેલ-જગત
News of Thursday, 14th March 2019

૨૦૨૨ એશિયન ગેમ્‍સમાં ચેસનો કરાયો સમાવેશ

 ઓલ્‍મિપિક કાઉન્‍સીલ ઓફ એશિયાના પ્રમુખે જાહેર કર્યુ હતુ કે ૨૦૨૨ની ૧૦ થી ૨૫ સપ્‍ટેમ્‍બર દરમિયાન ચીનના હેન્‍ઝોઉ શહેરમાં આગામી એશિયન ગેમ્‍સમાં ચેસનો સમાવેશ કરવામાં આવશે. છેલ્લે ૨૦૧૦ એશિયન ગેમ્‍સમાં ચેસનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો

(4:44 pm IST)