News of Friday, 9th November 2018
પહેલા વનડેમાં ન્યઝીલેન્ડે પાકિસ્તાનને 47 રનથી હરાવ્યું
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડે અબુધાબીના રમવાની ત્રણ વનડે મેચની સિરીઝમાં પહેલી વનડે મેચ પાકિસ્તાન સામે 47 રનથી જીત મેળવી લીધી છે. પાકિસ્તાન સામે 267 રન ના લક્ષ્ય હતું અને ટીમ 47.2 ઓવેરમાં 219 રણમાં આઉટ થઇ ગઈ હતી. મેન ઓફ ધ મેચ બનેલ ટેન્ટ બોલ્ટ વિકેટમાં હેટ્રિક બનાવી હતી. બોલ્ટ ત્રીજી જ ઓવરમાં સતત ત્રણ બોલમાં ફખ્ર જમા, બાબર આઝમ અને મોહહમ્ફ હફિઝને આઉટ કર્યા હતા.
(1:08 pm IST)