ખેલ-જગત
News of Friday, 9th November 2018

ચેમ્પિયન્સ લીગ: મૅન્ચેસ્ટર યુનાઇટેડે જુવેન્ટ્સને 2-1થી કરી પરાસ્ત

નવી દિલ્હી: ઈંગ્લીશ ફૂટબોલ ક્લ્બ મૅન્ચેસ્ટર યુનાઇટેડે યુરોપીય ચેમ્પિયન્સ લિજિબ એજ મેચમાં જુવેન્ટ્સને 2-1થી માત  આપી હતી. જુવેન્ટ્સના ઘરેલુ મેદાનમાં રમાયેલ મેચમાં મહેમાન ટીમે અંતિમ પાંચ મિનિટમાં 2 ગૉલ કરીને જીત મેળવી હતી. આ હાર સાથે જુવેન્ટ્સે ગ્રુપ એચમાં ચાર મેચો પછી નવ અંક સાથે ટોપ પર છે જયારે યુનાઇટેડ સાત અંક સાથે બીજા સ્થાન પર છે.

 

(1:07 pm IST)