ખેલ-જગત
News of Thursday, 12th July 2018

રોહિત શર્માને અભિનંદન પાઠવતા મુશ્કેલીમાં મુકાયો શોએબ અખ્તર

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝમાં શાનદાર જીત બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને ભારતીય ટીમને શુભેચ્છા આપવાનું ભારે પડી ગયું છે ટ્વીટમાં તેણે પાકિસ્તાનને ત્રિકોણીય સીરીઝ જીતવા બદલ શુભેચ્છા પાઠવી હતી  સાથે જ તેણે ભારતીય ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સીરીઝ જીતવા માટે રોહિત શર્માની પણ પ્રશંસા કરી હતી પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ શોએબને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું  હતું .

 

(12:47 pm IST)