ખેલ-જગત
News of Monday, 4th June 2018

ભારતીય ફૂટબોલ ટીમની મેચ જોવા માટે જાઓ સ્ટેડિયમમાં

કોહલીએ સુનિલ છેત્રીની અપીલને આપ્યો ટેકો, કહ્યું...

૧૦૦મી મેચ પહેલા ફૂટબોલ ટીમના કેપ્ટને કરી અપીલ અને કહ્યું, અમને ગાળો આપો, અમારી ટીકા કરો, પરંતુ અમારી મેચ જોવા આવો : મુંબઈમાં રમાયેલી મેચમાં માત્ર ૪ હજાર દર્શકો જ હાજર હતા

(3:55 pm IST)