News of Saturday, 20th November 2021
ભુવીની બોલીંગમાં ન્યુઝીલેન્ડના બેટસમેનનું બેટ તૂટી ગયું
નવીદિલ્હીઃ રાંચી ટી-૨૦ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે બોલ ફેંકતા ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર જિમી નિશમનું બેટ તૂટી ગયું હતું. ભુવીની ઓવરમાં મોટો શોટ રમવા માંગતો હતો, ત્યારે તેણે શોટ માર્યો ન હતો. પરંતુ જમીન પર અથડાયા પછી તેનું બેટ ચોકકસપે તૂટી ગયું હતું. બેટનો ટુકડો હવામાં લહેરાવા હતો. આ ઘટના મેચની ૧૮મી ઓવરમાં બની હતી. બેટ તોડવાના બીજા જ બોલ પર નીશમ પણ આઉટ થયો હતો.
(12:56 pm IST)