ખેલ-જગત
News of Wednesday, 20th November 2019

મેચ દરમ્યાન સાથી ખેલાડીને મારપીટ કરનાર બાંગ્લાદેશી બોલર પર લાગ્યો પ વર્ષનો પ્રતિબંધ

    બાંગ્લાદેશના ઝડપી બોલર શહાદત હુસેનએ સાથી ખેલાડીને મારપીટ કરવાને લઇ પ વર્ષ માટે પ્રતિબંધ મુકાયો છે.

     મેચ દરમ્યાન બોલને કેમ ચમકાવે પર ચર્ચા પછી શહાદતએ સાથી ખેલાડી અરાફત સની જુનિયરને થપ્પડ મારી અને લાત મારી હતી. શહાદત પર રૂ. ર.પ લાખનો દંડ પણ લગાવાયો છે.

        શહાદત હુસેન ૩૮ ટેસ્ટ, પ૧ વનડે અને ૬ ટી-ર૦ મેચો રમી ચુકેલ છે.

(10:31 pm IST)