ખેલ-જગત
News of Wednesday, 20th November 2019

કેકેઆરમાંથી બહાર કરાતા લીન દુઃખી થયો નથી

ઓસ્ટ્રેલીયાના આ ખેલાડી ક્રિસ લીને કહ્યું કે કેકેઆરના માલીકથી લઇ સ્પોર્ટ સ્ટાફ અને હેડ કોચ સાથે મારે સારા સંબંધો છે. મને તેમના માટે કોઇ હાર્ડ ફિલીંગ્સ નથી. મારા માટે સંબંધો ટકાવી રાખવા એ મહત્વનું છે. ટીમમાં મારા કરતાં પણ ઘણા સારા બોલરો છે.

(4:12 pm IST)