ખેલ-જગત
News of Saturday, 20th October 2018

ડેનમાર્ક ઓપની સેમિફાઇનલમાં શ્રીકાંત-સાઈન

નવી દિલ્હી: કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ પદક વિજેતા સાઈન નેહવાલ અને ગત ચેમ્પિયન કોદામ્બી  શ્રીકાંતે પોતાનું શાનદાર પ્રદર્શન કરીને ચાલી રહેલ ડેનમાર્ક ઓપન બેડમીંટન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે સાઈનાએ આઠમી વરિયત જાપાનની નૉંજોમી ઓકુહારને 58 મિનિટ sudhi ચાલે મેચમાં 17-21,21-16,21-12થી પરાસ્ત કરી જયારે શ્રીકાંતે હમવતન સમીર વર્માને ત્રણ ગેમોમાં ચાલેલ મુકાબલામાં 22-20,19-21,23-21થી હરાવ્યો હતો.

(4:22 pm IST)