ખેલ-જગત
News of Friday, 20th September 2019

વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી બેક ઈન્જરીને કારણે બહાર થઈ હિમા દાસ

નવી દિલ્હી : સ્પ્રિન્ટર હિમા દાસ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ નહિં લે. ધ એથ્લેટીકસ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કર્યુ હતું કે દુઃખની વાત છે કે ૪૦૦ મીટર એથ્લીટ હિમા દાસ દોહામાં યોજાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ નહિં લઈ શકે. તેને ઈન્જરી છે.

(1:11 pm IST)