ખેલ-જગત
News of Friday, 20th September 2019

માહિનો સમય હવે પુરોઃ ટીમ ઇન્ડિયાએ આગળ વધીને જોવુ જોઇએઃ ગાવસ્કર

નવી દિલ્હીઃ વિશ્વ કપમાં સેમીફાઇનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયાની ચર્ચા ઓછી અને ધોનીની નિવૃતની ચર્ચાઓ વધુ થઇ રહી છે. તેવામાં ભારતીય ક્રિકેટના લીજેન્ડ લીટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે પણ ધોનીની નિવૃતિ અંગેની ચર્ચામાં ઝુકાવ્યું છે.

ગાવસ્કરે વેબસાઇટને આપેલ મુલાકાતમાં જણાવેલ કે પુરા સન્માન સાથે માહિનો સમય પુરો થઇ ગયો છે. હવે સમય આવી ગયો છે કે ભારતે ધોનીથી આગળ વધીને જોવુ જોઇએ. ધોની પોતે જ સન્યાસ લેશે જેથી દબાણ પહેલા ન આવે

(1:09 pm IST)