ખેલ-જગત
News of Thursday, 20th September 2018

ફ્રેન્ડશીપ કપ ટી-20:ભારતની વહીલચેર ક્રિકેટ ટીમે પણ પાકિસ્તાનને કચડી નાખ્યું

 

UAEમાં એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચે મેચમાં તો ભારતે જીત મેળવી છે. UAEમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વ્હીલચેર ક્રિકેટ મેચ રમવામાં આવી હતી. ફ્રેન્ડશિપ કપ (ટી20)નો મેચ ભારતે 88 રને જીતી છે. ભારતીય વ્હીલચેર ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ પર 181 રન બનાવ્યા હતા. પાકિસ્તાની વ્હીલચેર ટીમે બેટિંગ કરતાં 16 ઓવરમાં 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

-- 

(10:39 pm IST)