ખેલ-જગત
News of Thursday, 20th September 2018

ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા એશિયાકપમાંથી થયો બહાર; દિપક ચેહર ટીમમાં સામેલ

નવી દિલ્હી :ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર અને ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા કમરમાં ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ દીપક ચહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દીપક ચહર ભારત તરફથી તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે એકમાત્ર ટી20 રમ્યો હતો. જે સિવાય તે વનડે કે ટેસ્ટ રમ્યો નથી.

(10:38 pm IST)