ખેલ-જગત
News of Thursday, 20th September 2018

75 વર્ષીય દાદીએ એશિયા પેસિફિક માસ્ટર્સ ગેમ્સમાં ભારતનું નામ કર્યું રોશન

નવી દિલ્હી: કહેવાય છે કે જયારે વ્યક્તિની હિંમત અને આત્મવિશ્વાસ હોય ત્યારે તેને કોઈ રોકી શકે એમ નથી એવું પાણીપતના સેક્ટર 17 નિવાસી 75 વર્ષીય દર્શના દેવીએ એશિયા પેસિફિક માસ્ટર્સ ગેમ્સમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ કાંસ્ય પદક મેળવીને ભારતનું નામ તો રોશન કર્યું છે પણ તેમની ઉંમરને પણ માત આપી છે એમ કહી શક્ય છેદર્શના દેવીની નજર હવે 2021માં જાપાનમાં યોજાનાર વર્લ્ડ માસ્ટર ગેમ્સ પર છે દર્શના દેવીએ  મલેશિયાના પિનાંગ સિટીમાં એશિયા પેસિફિક માસ્ટર્સ ગેમ્સમાં  1500 મીટર વોકમાં શીલવંત ત્ત્યાં 5000 મીટર વોક અને 100 મીટર દોડમાં કાંસ્ય પદક મેળવ્યું જયારે અન્ય એમ દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે.

(4:46 pm IST)