ખેલ-જગત
News of Thursday, 20th September 2018

WWF કંપનીએ ભારતીય રેસલર મહાબલી શેરને કર્યો બહાર

નવી દિલ્હી: ભારતીય ડબલ્યુડબલ્યુએફ ફેન્સ માટે ખરાબ સમાચાર છે કે કંપનીએ 27 વર્ષીય રેસલર અમનપ્રિત સિંહ મહાબલી શેરને રિલીઝ કર્યો હતો પણ હવે તેવા સમાચાર મળી રહ્યા છે કે કંપનીએ તેને બાહર કરી દીધો છે.શેરાને કંપનીએ વર્ષની શરૂઆતમાં ડેવલપમેન્ટ કોન્ટ્રેક્ટ અંદર સાઈન કર્યો હતો. 6 ફૂટ 2ઇંચ લાંબા શેરાએ વિશે હજુ મીડિયાને જણાવ્યું નથી કે સાચું શું છે.

(4:41 pm IST)