ખેલ-જગત
News of Thursday, 20th September 2018

દ્રોણાચાર્ય એવોર્ડની યાદીમાંથી આર્ચરી કોચનું નામ હટાવાયું

ભૂતકાળમાં શિસ્તભંગના કાયદા હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીને કારણે આ વર્ષના દ્રોણાચાર્ય અવોર્ડ માટે કરવામાં આવેલા નામની ભલામણમાંથી આર્ચરી કોચ જીવનજોત સિંહ તેજાના નામને સરકારે હટાવી દીધું હતું.

(3:11 pm IST)